Tuesday 24 March 2015

Revenu Talati Sambhavit Abhyaskram

રેવેન્યુ તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમરેવેન્યુ  તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમસામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણતાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવોગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિગુજરાતની ખેતી અને ઉધોગગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલાધર્મસામાન્ય બૌધ્ધિક કસોટીખેલ જગતગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થાપંચાયતી રાજમહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓવિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.ગુજરાતી ભાષા : 20 અને ગુજરાતી વ્યાકરણ : 15સમાસછંદઅલંકારસંધિસમાનર્થી-વિરોધી શબ્દોશબ્દસમૂહકહેવતોરુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સનવોકેબ્યુલારીઅંકગણિત : 15નંબર સીસ્ટમલ.સા.અ ગુ.સાઅઅપૂર્ણાંકસાદું રૂપઘનમૂળ અને વર્ગમૂળસરાસરીઉમર આધારિતટકાવારીનફો-ખોટઘાત અને ઘાતાંકસમય અને કાર્યભાગીદારીમય અને અંતરકામ અને મહેનતાણુંસાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજઘનફળ અને ક્ષેત્રફળઅંગ્રેજી વ્યાકરણ : 15ArticleTenseActive PassiveDirect –Indirect SpeechPhrasesReading ComprehensionVocabularyPrepositionIdiomsકુલ ગુણ: 100તલાટીની પરીક્ષાની online તૈયારી માટેઅહીં ક્લિક કરો.