Tuesday 31 March 2015

CURRENT AFFAIR 2015

CURRENT AFFAIRS DATE :- 31/3/2015

.Current Affirs 39  સામાન્ય જ્ઞાન ------ તા. ૩૧/૩/૧૫

૧) તા. ૨૯/૩/૧૫ ના રોજ વિશ્વકપ સંપન્ન થયો, આગામી વિશ્વકપ ૨૦૧૯ માં ઈંગ્લેન્ડમાં યોજાશે, જેમાં આઈ.સી.સી. દ્વ્રારા ૧૦ ટીમો ભાગ લેશે.

૨) ગઈકાલ થી દિલ્હીમાં ચાવવાની કોઈપણ તમ્બાકુ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો.

૩) બાંગ્લાદેશના ઢાંકા યુનિર્વિસટીના ડૉ મહેમુદ યુનુસને નબળા વર્ગને પગભર બનાવવા માટે લઘુ ધિરાણનો સિધાંત આપવા બદલ ૨૦૦૮ નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.

૪) અત્યાર સુધીના વિશ્વકપની ફાઈનલ મેચ જોવા આવનારની સંખ્યાનો રેકોર્ડ આ વર્ષનાવિશ્વકપમાં થયો, આ વર્ષે ફાઈનલ મેચ ૯૩.૦૧૩ લોકોએ નિહાળી તે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

૫) એક સર્વે મુજબ બ્રિટનમાં ૧૬૦૦૦ લોકો એક વર્ષ દરમિયાન બ્રેઈન ટ્યુમરના કારણે મૃત્યુ પામે છે, તેના ઉકેલ માટે બ્રિટનનીહોસ્પિટલે કારના પાર્કિંગ સેન્સર જેવી લેસર પેન વિકસાવી છે, આ પેન ટ્યુમર પર ઇન્ફ્રારેડ લાઈટ ફેંકે છે, અને કેન્સરગ્રસ્ત તથા તંદુરસ્ત કોષો વચ્ચેનો ભેદ પારખી શકે છે. તેનાથી સર્જરીસરળ બનશે.

૬) ભાજપની સભ્ય સંખ્યા ૮ કરોડ ૮૦ લાખ થતાની સાથે જ વિશ્વની સૌથી મોટી ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટીને પાછળ રાખીને ભાજપ સૌથી વધુ સભ્ય ધરાવતી પાર્ટી બની.

૭) મુંબઈમાં યોજાયેલ ફેમિના મિસ ઇન્ડિયા૨૦૧૫ નો તાજ ગુડગાંવની અદિતિ આર્યાએ જીતી લીધો છે, તેઓને વર્તમાન ફેમિના મિસ ઇન્ડિયા કોયલ રાણાએ તાજ પહેરાવ્યો હતો

.૮) કોસ્ટારિકા દુનિયાનો એકમાત્ર એવો દેશછે કે જ્યાં આ વર્ષે વીજળીનું ઉત્પાદન કરવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લગભગ ૯૦ લાખની વસતી ધરાવતા આ દેશમાં ક્લીન ઉર્જાનું ૧૦૦ % લક્ષ્યાંક પૂરું કરવામાં આવ્યું છે.

૯) દર વર્ષે ૨૮ માર્ચના રોજ રાત્રીના પૃથ્વી અવર્સ ઉજવવામાં આવે છે, આ આયોજન WWF નામની સંસ્થા દ્વ્રારા કરવામાં આવે છે.

૧૦) ઇન્ડિયા કાર્પેટ એક્ષ્પો ૨૦૧૫ નું આયોજન દિલ્હીમાં થયું.

૧૧) ઉત્તર પ્રદેશમાં જાહેર સેવા આયોગની પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર લીક થઇ જતાતે પેપર  આગામી ૧૦ મેં ના રોજ લેવામાં આવશે.

૧૨) તા. ૩૦/૩/૧૫ ના રોજ મદન મોહન માલિયાનેમરણોત્તર ભારતના એનાયત થયો.Current Affairs 31-3-15

૧૩ ) તા. ૩૦/૩/૧૫ ના રોજ મદન મોહન માલિયાને મરણોત્તર ભારતરત્ન એનાયત થયો.

૧૪ ) તા ૩૦/૩ /૧૫ ના રોજ તારક મહેતા અને તેજસ પટેલને પદ્મીશ્રી પુરસ્કાર એનાયત.-પરેશ ચાવડા

THANKS TO EDUSAFAR