Sunday, 12 April 2015

HTAT QUESTION AND ONLINE TEST

-: HTAT ની પરીક્ષા માટે ના પ્રશ્નો

:-1.સિંધુ સંસ્કૃતિની સમકાલીન ધાતુ સભ્યતા કઈ છે?

Ans 1 : તામ્ર યુગRight Answer
Ans 2 : લોહ યુગ
Ans 3 : કાસ્ય યુગ
Ans 4 : પાષાણ યુગ

2.સિંધુ સભ્યતાનાં સૌથી વધુ સ્થળ ક્યાંથી મળેલ છે?

Ans 1 : ગુજરાતRight Answer
Ans 2 : પાકિસ્તાન
Ans 3 : અફગાનિસ્તાન
Ans 4 : ઈરાન

3.કયા સ્થળેથી ૧૦ શબ્દોનો શિલાલેખ મળેલ છે ?
Ans 1 : લોથલ
Ans 2 : ધોળાવીરાRight Answer
Ans 3 : કાલીબંગા
Ans 4 : હડપ્પા

4.લસણમાં તેજ સુગંધ અને તીખો સ્વાદ શેને લીધે આવે છે ?

Ans 1 : પોટેશિયમ
Ans 2 : સેલેનિયમ
Ans 3 : જર્મેનિયમ
Ans 4 : એલીસીનRight Answer

5.પાણીમાં ભરેલા ગ્લાસમાં બરફનો ટુકડો ઓગળે છે ત્યારે પાણીનું સ્તર કેવું રહે ?

Ans 1 : ઉપર ચડે
Ans 2 : નીચે ઉતરે છે
Ans 3 : સ્થિર રહે છેRight Answer
Ans 4 : ઉપરના બધાજ

6.નીચેનામાંથી કઈ રાશી સદિશ રાશી છે ?

Ans 1 : સંવેગRight Answer
Ans 2 : દબાણ
Ans 3 : શક્તિ
Ans 4 : કાર્ય

7.આલ્ફા કેરેટીન પ્રોટીન શેમાંથી મળે છે ?

Ans 1 : રક્ત
Ans 2 : શાકભાજી
Ans 3 : ઈંડા
Ans 4 : ઊંનRight Answer

8.ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?
Ans 1 : પાવાગઢ ડુંગરની
Ans 2 : રાજપીપળાના ડુંગરોનીRight Answer
Ans 3 : ચોટીલાના ડુંગરની
Ans 4 : શેત્રુંજ્ય ડુંગરની

9.ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો

.Ans 1 : ગૂજરાત વિશ્વવિદ્યાલય
Ans 2 : ગૂજરાત વિદ્યાપીઠRight Answer
Ans 3 : ગૂજરાત યુનિવર્સિટી
Ans 4 : મહાત્મા ગાંધી વિદ્યાપીઠ

10.જો કોઈ સંખ્યાના 30%, 120થાય તો તે જ સંખ્યાના 120%કેટલા થશે ?

Ans 1 : 420
Ans 2 : 450
Ans 3 : 480Right Answer
Ans 4 : 490

11.જો xના 12%yના 6%ની સમાન હોય તો xના 28%કોની સમાન થશે ?

Ans 1 : 12%
Ans 2 : 12.5%Right Answer
Ans 3 : 13%
Ans 4 : 14%

12.જો x, yના 40%હોય તો xના કેટલા yથશે ?

Ans 1 :  250Right Answer
Ans 2 :  150
Ans 3 :  140
Ans 4 :  350

13.પ્રવીણ અને જગદીશ ક્રમશ: રૂ. 10000અને રૂ.18000નું રોકાણ કરી એક વેપાર શરૂ કરે છે વર્ષ ના અંતે તેમને 7000રૂ,નફો થાય છે તો જગદીશના ભાગે કેટલા રૂ.આવશે ?

Ans 1 : 2500 રૂ.
Ans 2 : 3500 રૂ.
Ans 3 : 4500 રૂ.Right Answer
Ans 4 : 2000 રૂ

HTAT ની તૈયારી એ શિક્ષકો માટે એક ચિંતાનો વિષય છે. કારણકે નૌકરી અને અભ્યાસ જોડે થઇ શકતો નથી.. આવી પરિસ્થિતિમાં kachhua નો online course એક શ્રેષ્ઠ વિકલ્પછે. જેનાથી તમે મોબાઈલમાં પણ તૈયારી કરી શકો છો. એ પણ ફક્ત ૨૦૦ રૂ. માં એક વર્ષ માટે..

-----:》》.CLICK HERE For Online Preparation