♣♣ :::
Tuesday, 31 March 2015
CURRENT AFFAIR 2015
CURRENT AFFAIRS DATE :- 31/3/2015
.Current Affirs 39 સામાન્ય જ્ઞાન ------ તા. ૩૧/૩/૧૫
૧) તા. ૨૯/૩/૧૫ ના રોજ વિશ્વકપ સંપન્ન થયો, આગામી વિશ્વકપ ૨૦૧૯ માં ઈંગ્લેન્ડમાં યોજાશે, જેમાં આઈ.સી.સી. દ્વ્રારા ૧૦ ટીમો ભાગ લેશે.
૨) ગઈકાલ થી દિલ્હીમાં ચાવવાની કોઈપણ તમ્બાકુ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો.
૩) બાંગ્લાદેશના ઢાંકા યુનિર્વિસટીના ડૉ મહેમુદ યુનુસને નબળા વર્ગને પગભર બનાવવા માટે લઘુ ધિરાણનો સિધાંત આપવા બદલ ૨૦૦૮ નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
૪) અત્યાર સુધીના વિશ્વકપની ફાઈનલ મેચ જોવા આવનારની સંખ્યાનો રેકોર્ડ આ વર્ષનાવિશ્વકપમાં થયો, આ વર્ષે ફાઈનલ મેચ ૯૩.૦૧૩ લોકોએ નિહાળી તે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
૫) એક સર્વે મુજબ બ્રિટનમાં ૧૬૦૦૦ લોકો એક વર્ષ દરમિયાન બ્રેઈન ટ્યુમરના કારણે મૃત્યુ પામે છે, તેના ઉકેલ માટે બ્રિટનનીહોસ્પિટલે કારના પાર્કિંગ સેન્સર જેવી લેસર પેન વિકસાવી છે, આ પેન ટ્યુમર પર ઇન્ફ્રારેડ લાઈટ ફેંકે છે, અને કેન્સરગ્રસ્ત તથા તંદુરસ્ત કોષો વચ્ચેનો ભેદ પારખી શકે છે. તેનાથી સર્જરીસરળ બનશે.
૬) ભાજપની સભ્ય સંખ્યા ૮ કરોડ ૮૦ લાખ થતાની સાથે જ વિશ્વની સૌથી મોટી ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટીને પાછળ રાખીને ભાજપ સૌથી વધુ સભ્ય ધરાવતી પાર્ટી બની.
૭) મુંબઈમાં યોજાયેલ ફેમિના મિસ ઇન્ડિયા૨૦૧૫ નો તાજ ગુડગાંવની અદિતિ આર્યાએ જીતી લીધો છે, તેઓને વર્તમાન ફેમિના મિસ ઇન્ડિયા કોયલ રાણાએ તાજ પહેરાવ્યો હતો
.૮) કોસ્ટારિકા દુનિયાનો એકમાત્ર એવો દેશછે કે જ્યાં આ વર્ષે વીજળીનું ઉત્પાદન કરવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. લગભગ ૯૦ લાખની વસતી ધરાવતા આ દેશમાં ક્લીન ઉર્જાનું ૧૦૦ % લક્ષ્યાંક પૂરું કરવામાં આવ્યું છે.
૯) દર વર્ષે ૨૮ માર્ચના રોજ રાત્રીના પૃથ્વી અવર્સ ઉજવવામાં આવે છે, આ આયોજન WWF નામની સંસ્થા દ્વ્રારા કરવામાં આવે છે.
૧૦) ઇન્ડિયા કાર્પેટ એક્ષ્પો ૨૦૧૫ નું આયોજન દિલ્હીમાં થયું.
૧૧) ઉત્તર પ્રદેશમાં જાહેર સેવા આયોગની પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર લીક થઇ જતાતે પેપર આગામી ૧૦ મેં ના રોજ લેવામાં આવશે.
૧૨) તા. ૩૦/૩/૧૫ ના રોજ મદન મોહન માલિયાનેમરણોત્તર ભારતના એનાયત થયો.Current Affairs 31-3-15
૧૩ ) તા. ૩૦/૩/૧૫ ના રોજ મદન મોહન માલિયાને મરણોત્તર ભારતરત્ન એનાયત થયો.
૧૪ ) તા ૩૦/૩ /૧૫ ના રોજ તારક મહેતા અને તેજસ પટેલને પદ્મીશ્રી પુરસ્કાર એનાયત.-પરેશ ચાવડા
THANKS TO EDUSAFAR
Monday, 30 March 2015
FREE ONLINE PSI , GPSC ANY OTHER EXAM NI TAIYARI KARO
Talati, Clerk,Typist,police,Gpsc
Any other competitive exam free
taiyari about General knowledge
→:: CLICK HERE
Tamara aadhar card ni copy khovay k fati gay hoy to te online matra one click dvara melvo
AADHAR CARD COPY DOWNLOAD
KARVA MATE :: ♣CLICK HERE
Sunday, 29 March 2015
Saturday, 28 March 2015
POSTAL LIFE INSURENCE IS NOW ONLINE FROM APRIL 2015
YOU CAN PAY PREMIUM ONLINE
AND ALSO SEE YOUR PREVIOUS
YEAR PAYMENT AND YOUR
ACCOUNT ALSO. FROM APRIL
2015
Friday, 27 March 2015
Vidya Sahayak Language Bharti 2014-15
Vidyasahayak Language bharti 2014-15
For call latter : :→ CLICK HERE
For check your merit list
See below images
Thursday, 26 March 2015
Wednesday, 25 March 2015
Tuesday, 24 March 2015
Revenu Talati Sambhavit Abhyaskram
રેવેન્યુ તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમરેવેન્યુ તલાટી ભરતી, ૨૦૧૫ લેખિત પરીક્ષા નો સંભવિત અભ્યાસક્રમસામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35સામન્ય વિજ્ઞાન, ભારતનું બંધારણતાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવોગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિગુજરાતની ખેતી અને ઉધોગગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલાધર્મસામાન્ય બૌધ્ધિક કસોટીખેલ જગતગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થાપંચાયતી રાજમહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓવિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.ગુજરાતી ભાષા : 20 અને ગુજરાતી વ્યાકરણ : 15સમાસછંદઅલંકારસંધિસમાનર્થી-વિરોધી શબ્દોશબ્દસમૂહકહેવતોરુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સનવોકેબ્યુલારીઅંકગણિત : 15નંબર સીસ્ટમલ.સા.અ ગુ.સાઅઅપૂર્ણાંકસાદું રૂપઘનમૂળ અને વર્ગમૂળસરાસરીઉમર આધારિતટકાવારીનફો-ખોટઘાત અને ઘાતાંકસમય અને કાર્યભાગીદારીમય અને અંતરકામ અને મહેનતાણુંસાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજઘનફળ અને ક્ષેત્રફળઅંગ્રેજી વ્યાકરણ : 15ArticleTenseActive PassiveDirect –Indirect SpeechPhrasesReading ComprehensionVocabularyPrepositionIdiomsકુલ ગુણ: 100તલાટીની પરીક્ષાની online તૈયારી માટેઅહીં ક્લિક કરો.
Monday, 23 March 2015
Sunday, 22 March 2015
Saturday, 21 March 2015
Friday, 20 March 2015
Thursday, 19 March 2015
★ ONLINE DRIVING LICENCE MATE
મિત્રો... આપણા માંથી ઘણા આપણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવુ એની માહીતી નથી
હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે.
➜ મિત્રો... તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ છે.
તો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનુ બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપ
પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે.
૧ ) મોજીલા ફાઇર ફોક્ષ ખોલો પછી www.sarthi.nic.in વેબ સાઇટ ખોલો.
2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટ્લે ફોર્મ ખુલસે.
3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી શેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો પછી
4) સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો
5) નિચે મેસેજ આવી જશે તે APPLICATION NO લખી લો.
6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી
8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION
9) APPLICATION NO લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.
10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્ષ કરીયો તે દિવસે જે તે ટાઇમે
ફોર્મ ની કોપી લિવિંગ સર્ટિ
પાસપોર્ટ સાઇજ ના બે ફોટા
ટાઇમ બૂક કરેલો લેટર
રાશન કાર્ડ ની જેરોક્ષ
આધાર કાર્ડ ની જેરોક્ષ
જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જાવા RTO ની બાજુ માથી ફોર્મ નં 2 લઇ લેજો ૨ રુ નુ આવશે.
11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેસે.
12) જો ફૈલ થાવ તો બીજા દિવસે પાછુ જાવાનુ ૨૫ ભરીને પાછી ટ્રાય દેવાની.
13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી.
14) http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો.
LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.
15) L L NO નાખો પછી BIRTH DATE
પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્ષ કરો પરીક્ષા નો અને તે દિવસે જાવાનુ એક કલાક વેલા જાજો નકર વારો બહુ મોડો આવસે.
16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને
RTO ની બાજુ માથી ફોર્મ નં 4 લઇ લેજો ૨ રુ નુ આવશે.
17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જાસે.
18) ફૈલ થાવ તો અઠવાડીયા પછી.