Tuesday, 2 December 2014
Friday, 17 October 2014
Friday, 10 October 2014
Wednesday, 8 October 2014
Sunday, 5 October 2014
Wednesday, 1 October 2014
CCC REGISTRATION DECLRE
CCC REGISTRATION DATE 13/10/2014
DECLARE
Next Session will Start on 13-10-2014 on our site
ccc.gtu.ac.in
Registration lines will open at 11:30 AM on
13-10-2014.
DECLARE
Next Session will Start on 13-10-2014 on our site
ccc.gtu.ac.in
Registration lines will open at 11:30 AM on
13-10-2014.
Sunday, 28 September 2014
Friday, 26 September 2014
BIN SACHIVALAY CLEARK BHARTI
Application for Posts :: | બિન સચિવાલય કારકુન સંવર્ગ વર્ગ 3 |
Advt No :: | GSSSB/201415/38 |
Apply now
click here
Saturday, 20 September 2014
Thursday, 18 September 2014
Wednesday, 17 September 2014
MOBILE MA GUJARATI SET KARO
Easy to read gujarati in your phone.
Step : 1
Download operamini and install kari lo.
Step : 2
Upper dabi side Address bar ma jai about:config
type kari search karo.
Step : 3
Search karta last ma USE BITMAP FONTS FOR
COMPLEX SCRIPTS ma No ni Jagya a YES kari
save karya bad opera mini close kari Restart karo
Congratulation !
Have aap gujarati website vanchi sakso.
CCC EXAM MODEL PAPER
Please download a ccc exam model paper
And practice it to get a success in ccc exam.
CLICK HERE
From edusafar
BIN SACHIVALAY KARKUN NOTIFICATION
Bin Sachivalay Clerk new Notification
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર ઘ્વારા કલેકટર કચેરીઓ માટે તથા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) ના કારકુન વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ ૫ર ઉમેદવાર ૫સંદ કરવા માટે ઓન લાઈન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.guj.nic.in વેબસાઈટ ૫ર તા.૧૭/૯/૨૦૧૪(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા.૦૮/૧૦/૨૦૧૪ (સમય રાત્રીના ર૩-૫૯ કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છુટછાટ, પરીક્ષા પધ્ધતિની વિગતો, ઓનલાઇન અરજી કરવાની પધ્ધતિ, પરીક્ષા ફી વગેરે અંગેની સૂચનાઓ જોવા માટે આ લીન્કhttp://gsssb.gujarat.gov.in/images/Binsachivalya-Karkun-Advt-38.pdf ઉપર જવું. પરંતું ઓનલાઇન અરજી કરવા માટેhttp://ojas.guj.nic.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
Tuesday, 16 September 2014
Monday, 15 September 2014
Sunday, 14 September 2014
DENA BANK BALENCE INQUIRY FREE
Good news for Dena Bank Customers
દેના બેંક ના ગ્રાહકો માટે ખુશ ખબર
હવે જાણો તમારા ખાતાનું બેલેન્સ અને છેલ્લા 4 વ્યવહારો વિશે ફક્ત મીસ કોલ દ્વારા
બેલેન્સ જાણવા માટે 09289356677
છેલ્લા 4 વ્યવહારો જાણવા માટે 09278656677
Dena Bank Missed Call Facility
Balance for operative accounts
missed call this no. 09289356677
Mini statement of operative accounts for
last 4 transactions
missed call this no. 09278656677

IMPORTANT NEWS FOR CCC REGISTRATION
મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ત્રણ તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ છે
CCC Registration ઝડપી બને તેની કેટલાક ઉપાય
1. CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)
2. GTUની CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3. CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste કરી દેવો
4. CCCRegistration માટે પાસવર્ડ એકદમ સરળ રાખવો બને તેટલો ઝડપથી ટાઈપ કરી શકાય જેમ કે 12345 (ઓછામાં ઓછા પાંચ અંક નો રાખવો )
5. બીજું જે મિત્રોને અત્યારે CCC સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક નવું પગારધોરણ લેવાની જરૂર હોય તે મિત્રો CCC Registration કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
7. મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો

Saturday, 13 September 2014
Friday, 12 September 2014
Thursday, 11 September 2014
Wednesday, 10 September 2014
Subscribe to:
Posts (Atom)